Skip to content

Cookies 🍪

This site uses cookies that need consent.

Urine Infections

Category:Infections
Date:27 Mar 2024

Causes/કારણો of UTI

●     Poor hygiene (wiping back to front)

●     પોતાની સ્વચ્છતાનો અભાવ

●     Using public toilets

●     સાર્વજનિક ટોયલેટનો ઉપયોગ

●     Certain medications

●     અમુક દવાઓ

●     Disease leading to growth of bacteria

●     અમુક બીમારીઓના શરીરમાં કારણે બેક્ટેરિયા વધવા

●     Tight garments

●     ટાઈટ કપડા

●     Dehydration

●     ઓછું પાણી પીવું

●     Menopause in females

●     મેનોપોઝ

●     Uncontrolled diabetes

●     વધારે ડાયાબીટીસ

●     Not passing urine when you have the urge to go

●     પેશાબ લાગતા રોકી રાખવો

●     An unsterile catheter

●     ખરાબ કેથેટર

●     Suppressed immune system

●     રોગ પ્રતિકારક શક્તિનો અભાવ

●     Blockage in the urinary system such as a stone

●     પેશાબની નળીમાં પથરી કે અન્ય કારણથી બ્લોક

●     Enlarged prostate in males

●     પ્રોસ્ટેટ ગ્રંથીમાં સોજો          

 

Symptoms of UTI

●     Pain or burning when urinating

●     પેશાબ કરતી વખતે દુખાવો થવો કે લહાય બળવી

●     Frequent urination, often only producing small amounts

●     થોડી થોડી વારે થોડો થોડો પેશાબ થવો

●     Bloody urine

●     પેશાબમાં લોહી પડવું

●     Foul smelling urine

●     પેશાબમાં ગંધ આવવી

●     Pressure or cramping in lower abdomen

●     પેઢુંમાં દુખાવો

●     Lower back pain

●     કમરમાં દુખાવો

●     Dribbling of urine

●     પેશાબ પર નિયંત્રણ ન રહેવો

●     Nausea or vomiting, fevers and chills are symptoms of a bladder infection

●     ઉલટી ઉબકાઅને ઠંડી લાગીને તાવ

 

Complications - કોમ્પ્લીકેશન

●     Permanent kidney damage

●     કીડનીને પર્મનેન્ટ નુકસાન થવો

●     Sepsis

     સેપ્સીસ થવું

●     Repeated UTIs

●     વારે ઘડીએ પેશાબના ઇન્ફેકશન થવા

 

Risk factors - રિસ્ક ફેક્ટર

●     Previous UTI

●     પહેલા પેશાબનો ઇન્ફેકશન થયો હોય

●     Hormonal changes: pregnancy, menopause

●     અંતઃસ્ત્રાવોમાં ફેરફાર

●     Poor hygiene

●     પોતાની સ્વચ્છતાનો અભાવ

●     Age (older adults and younger children are likely to get UTIs)

●     ઉમર ( વૃદ્ધો અને નાના બાળકો)

●     Women are at greater risk of developing a UTI than are men

●     સ્ત્રીઓમાં પેશાબના ઇન્ફેકશન થવાની શક્યતા વધારે હોય છે

 

Prevention - પ્રિવેન્શન

●     Stay well hydrated

●     પૂરતા પ્રમાણમાં પાણી પીયો

●     Take showers instead of baths

●     બાથટબના ઉપયોગના બદલે શાવરનો ઉપયોગ કરો

●     Practice good hygiene

●     પોતાની સ્વચ્છતા જાળવો

●     Take probiotic

●     પ્રોબાયોટીક દવાઓ લ્યો

●     Do not hold your urine when you have the urge to go

●     પેશાબ લાગી હોય ત્યારે રોકી ન રાખો

●     Clean yourself front to back

●     જાજરૂ ગયા પછી આગળથી પાછળ દિશામાં સાફ કરો

●     Wear loose clothing

●     ઢીલા કપડા પહેરો

●     For children or adult wearing diapers, change diapers immediately after they are soiled with urine or stool

●     બાળકો કે વૃદ્ધોમાં પેશાબ કે સંડાસથી ડાઈપર બગડતા તેને તરત બદલી નાખો

 

 

Treatment

●     Take the full course of antibiotics

●     એન્ટીબાયોટીકનો કોર્સ પૂરો કરો

●     Drinking lots of fluids

     વધુ પ્રમાણમાં પાણી પીયો

●     Practice good hygiene

●     યોગ્ય સ્વચ્છતા જાળવો

●     Control your diabetes

●     ડાયાબીટીસને નિયંત્રણમાં રાખો

●     Avoid caffeinated beverages

●     કેફીનયુક્ત પીણાનો ઉપયોગ ઓછો રાખો

●     Try cranberry juice

●     ક્રેનબેરી જ્યુસનો ઉપયોગ કરો

●     Alkalinize your water

●     પાણીને અલ્કલાઈન કરો

●     For severe cases, admission to the hospital may be required for IV antibiotics

●     વધુ બીમાર વ્યક્તિઓમાં દાખલ થઇ ઇન્જેક્શન શરુ કરવાની જરૂર પડી શકે છે

Download Health Diaries

English

Download

Download Health Diaries

Gujarati

Download